Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અમરેલી જિલ્લાના તોરી ગામ માં શ્રી ખોડલધામ સમિતિ લેઉવા પટેલ સમાજ દ્વારા નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ

શ્રી ખોડલધામ સમિતિ તોરી લેઉવા પટેલ સમાજ તોરી દ્વારા શ્રી નરેશભાઇ પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના પ્રમુખ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું જેમાં તોરી ખોડલધામ સમિતિના પ્રમુખ પ્રાગજીભાઈ પાનસુરીયા,પરેશભાઈ કોટડીયા, ધર્મેન્દ્ર ભાઈ પાનસુરીયા, દિનેશભાઈ દેસાઈ, મુન્નાભાઈ વેકરીયા, નાગજીભાઈ વેકરીયા, પરેશભાઈ વોરા, હરેશભાઈ વોરા, ભીખાભાઈ બોરડ, શંભુભાઈ પાનસુરીયા, જેન્તીભાઈ કોટડીયા ઉપસ્થિત રહ્યા

(2:40 pm IST)