Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઉનાના ધોકડવામાં વીજ ધાંધિયા સામે હિરાઘસુ કારીગરોનો રોષ : ઉગ્ર રજૂઆત

ઉના, તા. ૧૦ : તાલુકાના ધોકડવામાં વીજ ધાંધીયા વધ્યા છે. છેલ્લા એક મહીનાથી લાઈટનો પ્રોબલેમ હોવાથી લોકોને હાલાકી હીરાના કારિગરા તથા હીરા ઉધોગ વાળા આજુબાજુ ના ૩૦ ગામ માથી હિરા ઘસવા ધોકડવા આવતા હોય તે લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડેછે ધોકડવા વીજ તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે રોષ જોવા મળીરહયો છે વીજ કચેરીએ  સ્ટાફ ને ફોન કરે તો સંતોષકારક જવાબ આપતા નથી. તેથી હીરાના કારિગરા ધોકડવા વીજની કચેરી ખાતે ૧૦૦ લોકોને એકઠા થઇ ઉગ્ર રજૂઆત કરી હતી.

(11:24 am IST)