Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

નોટબુક વિતરણ

 સુરેન્દ્રનગરઃ લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા તાજેતરમાં સ્કુલમાં ભણતા ધોરણ એલ.કે.જી. ત્થા ૧ થી ધોરણ ૧૧ પાસ થયેલ ૪૩૦ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ ૪,પ૦૦ નોટ બુક વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રીઓ ત્થા કારોબારી સભ્યશ્રીઓના હસ્તે ચોપડા (નોટબુક) વિતરણ કરવામાં આવેલ તે તસ્વીરમાં જણાય છે.

(3:52 pm IST)