Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

જામનગરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

જામનગર : શહેરમાં શંકર ટેકરી, સુભાષપરા શેરી નં-ર માં જાહેરમાં જુગાર રમતા રોકડ રૂા ૧૧૩૯૦/- નો મુદામાલ કબજે કરી (૧) અશોકસિંહ કાનાજી ચોૈહાણ, રહે. શંકરટેકરી ભરવાડપાળો, ન્યુજેલ પાછળ,(ર) અજય રણછોડભાઇ દુધરેજીયા બાવાજી, રહે. શંકર ટેકરી, સુભાષપરા શેરી નં.૨, (૩) ભરતભાઇ અમરશીભાઇ ગણેશીયા, રહે. શકર ટેકરી, સુભાષ પરા શેરી નં.ર (૪) ભગવાનજીભાઇ રાજેશ ઉર્ફે કલાભાઇ રાઠોડ, રહે. શંકર ટેકરી સુભાષપરા શેરી નં-ર જામનગર, (પ) જયદેવસિંહ ચતુરસિહ ચોૈહાણ, રે. શંકર ટેકરી, સુભાષ પરા શેરી નં.-ર, જામનગર (૬) અલ્પેશભાઇ ગોવિંદભાઇ સીતાપરા, રહે. શંકર ટેકરી સુભાષપરા શેરી નં.-ર,(૭) હસમુખભાઇ વશરામભાઇ સોલંકી કોળી રહે. શંકર ટેકરી સુભાષપરા શેરી નં-ર ને પકડી પાડેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચનાથી પો.સ.ઇ. આર.બી. ગોજીયા, શ્રી કે.કે. ગોહીલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ફીરોજભાઇ દલ, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, મિતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, બળવંતસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, સુરેશભાઇ માલકીયા, લક્ષ્મણભાઇ ભાટીયા, દિનેશભાઇ ગોહીલ, એ.બી. જાડેજા, અરવીંદગીરી તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(2:07 pm IST)
  • દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના આગમનની ગણાતી ઘડીઓ... : સુરત, વલસાડ, બારડોલી, નવસારી સહિતના જિલ્લાઓમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપર અસહ્ય બફારામાં અકળાતા લોકો : સાંજે મેઘરાજાની પધરામણીની શકયતા બળવતર access_time 11:26 am IST

  • મધ્યપ્રદેશના વિદિશામાં ગુજરાતની G j 14 Z 0197 નંબરની બસને અકસ્માત નડ્યો છે, ઘટનામાં 3 લોકોનાં મોત થયાનું પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે, જેઓને નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. access_time 1:01 am IST

  • ગુરુવારે રાજકોટની તમામ શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની : વાયુ વાવાઝોડાને પગલે રાજકોટની મ્યુનિ.હસ્તકની તમામ શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ access_time 1:07 pm IST