Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

જસદણઃ રોડકામનુ ખાતમુહુર્ત

જસદણઃ તાલકાના જુના પીપળીયા ગામે નોંધણવદર રોડ બનાવવાના કામનુ રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ખાતમુર્હત કર્યુ આ તકે ૬ ગામોના આગેવાનો ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ગામનો રસ્તો લાંબા સમયથતી બીસ્માર હતો ખાતમુહુર્તની તસ્વીર(તસ્વીર હુસામુદ્દીન કપાસી-જસદણ)

(12:12 pm IST)