Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારી

ભાવનગર : અહી ભગવાન જગન્નાથજી રથયાત્રાની કાર્યાલયનું ઉદઘાટન કરવાનુ આવ્યુ હતુ. તેમજ ધ્વજારોહણ કરાયુ હતુ. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ઉપરાંત સાંસદ ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, મેયર મનભા મોરી, સંતો મહંતો તેમજ આમંત્રીતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધ્વજારોહણ કરવા સાથે સંતોએ આર્શીવચન પાઠવ્યા હતા. કાર્યાલયના ઉદઘાટનના તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(12:00 pm IST)