Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પોરબંદર પાલિકા પ્રમુખપદે અશોકભાઇ ભાદ્રેચા અને ઉપપ્રમુખપદે કીર્તિબેન સામાણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ :.. પોરબંદર નગરપાલિકા પ્રમુખપદે ખારવા સમાજના અશોકભાઇ ભાદ્રેચા તથા ઉપપ્રમુખપદે લોહાણા સમાજના મહિલા અગ્રણી કીર્તીબેન સામાણી ચૂંટાયાઃ નગરપાલિકામાં ખારવા સમાજ તથા લોહાણા સમાજનો દબદબો જળવાય રહ્યો છે.

નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાલિકાના ૪૪ સભ્યોમાંથી ૪૧ હાજર અને ૩ ગેરહાજર રહ્યા હતાં. (પ-ર૪)

(3:49 pm IST)