Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

લીંબડી કોંગ્રેસ દ્વારા ખેડુતોના પ્રશ્ને આવેદનપત્ર

લીંબડી : શહેર કોંગ્રેસ દ્વારા ખેડુતોને લગતા પ્રશ્નો લઇ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. તાલુકા કોંગ્રેસ સમીતી અને લીંબડી શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર વિરોધનો વિરોધ સુત્રોચ્ચાર કરી તેમજ લીંબડી મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યુ.  જેમાં લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઇ જાદવ લીંબડી શહેર પ્રમુખ રઘુભાઇ ભરવાડ, સુરેન્દ્રનગર જિલ્લા બાંધકામ સમિતીના ચેરમેન ભગીરથસિંહ રાણા, લીંબડી તા.પં. પ્રમુખ કનકસિંહ ઝાલા, જિલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખો પી.ટી.શાહ, દિલીપભાઇ વલેરા, લીંબડી ન.પા.ના સભ્ય અનિલભાઇ સીંગલ, લીંબડી તા.પં. કારોબારી ચેરમેન ગગજીભાઇ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બાબુભાઇ સોલંકી, પુંજાભાઇ ચાવડા, લીંબડી તાલુકા કોંગ્રેસ મહામંત્રી દલપતભાઇ મકવાણા, ધનજીભાઇ રવોદરા, આલાભાઇ સોંડલા અને આઇટીસેલના પ્રમુખ સંજય કુમાર જાદવ, જિલ્લા આઇટીસેલ મંત્રી એભાભાઇ ભથાણીયા, લીંબડી ન.પા.ના સભ્યો, દિવ્યરાજસિંહ રાણા, લીંબડી આઇટીસેલ ઉપપ્રમુખ હારૂનભાઇ જિવાણી અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આવેદનપત્ર આપ્યુ તે તસ્વીર.(૪૫.૬)

 

(12:21 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા જવાહરલાલ નહેરુ કરતા પણ વધુ :કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મોરચા પર મોદી સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવતાની સૌથી મોટી ઓળખ બનીને ઉભર્યા છે access_time 3:54 am IST

  • પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણંય : ભ્રષ્ટ્રાચાર વિરોધી અદાલતને પદભ્રષ્ટ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહીને એક માસમાં સમાપ્ત કરવા સુપ્રીમનો આદેશ access_time 3:54 am IST

  • બહુમત નહિ મળે તો પ્રણવ મુખર્જી હશે એનડીએના પીએમપદના ઉમદેવાર?: શર્મિષ્ઠા મુખરજીએ શિવસેનાનો દાવો ફગાવ્યો : શર્મિષ્ઠાએ કહ્યું તેના પિતા ફરીવાર સક્રિય રાજનીતિમાં નહિ આવે. access_time 11:15 pm IST