Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા

સૌરા. યુનિ.માં સિન્ડીકેટ સભ્યપદે ભરતભાઇની નિમણુંકને આવકાર

અમરેલી તા. ૧૧ :.. જીલ્લા ભાજપના મંત્રીશ્રી અને ચલાલા શહેર ભાજપના પ્રભારી ભરતભાઇ વેકરીયાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય તરીકે નિમણૂંક મળતા ભરતભાઇ વેકરીયાને શહેર ભાજપની ટીમના મહામંત્રી અને ન.પા.ના પ્રમુખશ્રી હિંમતભાઇ દોંગા, મહામંત્રીશ્રી પ્રકાશભાઇ કારીયા, ન.પા.ના ઉપપ્રમુખશ્રી અનિરૂધ્ધભાઇ વાળા, શીવરાજભાઇ વાળા, બાલાબાપુ દેવમુરારી, અશોકભાઇ કાથરોટીયા, જયરાજભાઇ વાળા, પુનાભાઇ રબારી, પ્રવિણભાઇ માલવીયા, અશોકભાઇ ચૌહાણ, બીસુભાઇ ઝાલા, ઘનશ્યામભાઇ કાથરોટીયા, યુવા ભાજપના કેતનભાઇ સરવૈયા, ધીરૂભાઇ સોંડીગલા, રમેશભાઇ જોષી, સુર્યવીરભાઇ વાળા, ભરતભાઇ સોલંકી, વિનુભાઇ કાથરોટીયા, રાજૂભાઇ ગેડીયા, ચતુરભાઇ સુરેલા, હિતેશભાઇ રાજયગુરૂ, લાલજીભાઇ રાઠોડ, ગોરધનભાઇ સુયાગીયા, કિશોરભાઇ પરમાર, ભાયાભાઇ ગોહીલ, દિનમહમદભાઇ મકરાણી, દિલીપભાઇ નાગલા, જીતેન્દ્રભાઇ ચૌહાણ, કૌશીકભાઇ પરમાર, સહિત ચલાલા શહેર ભાજપ ટીમ અને ન.પા. ભાજપ ટીમે ખુશી વ્યકત કરી શુભેચ્છા પાઠવેલ છે. (પ-૩)

(12:20 pm IST)