Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગોંડલમાં લીકેજ પાણીને રોડની અવદશા

ગોંડલમાં ઉમવાડા રોડ સિમેન્ટ રોડનું કામકાજ ચાલુ છે તેમા પાણીની લાઇન તુટી ગઇ હતી જે પથ્થરો રાખી ત્યાં દબાવી છે. ઉમવાડા રોડ પર ભરાયેલા પાણીને આવન જાવનમાં મુશ્કેલી પડે છે. જેમાં પ્રસુતી મહિલાને રોડ કારણ મોત થયું હતું રોડ ઉપર. (તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ) (૧૧.૩)

(12:18 pm IST)