Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દ્વારકામાં નજીવી બાબતે બે મુસ્લિમ જૂથ વચ્ચે માથાકુટ

ખંભાળીયા તા. ૧૧ : દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા મામદ અલીભાઇ સમાને છોકરાના રમવા બાબતે બોલા ચાલી થતા તે બાબતનું મનદુખ રાખી  પોતાનું મો.સા.લઇને જતા હતા ત્યારે ચાલુ મો.સા.એ (૧) મામદ ઉર્ફે ડાડો સમા (ર) આશીફ મમાદ સમા (૩) ઇમરાન મામદ સમાએ મો.ાસા.ને લાતો મારી મો.સા.પછાડી દઇ મો.સા.ચાલક મામદભાઇના માથાના ભાગે છરીના ઘા મારી ઇજા કરતા વચ્ચમાં છોડાવા પડેલ સાહેદ ખતુબેન ઉપર પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ મામદ ઉર્ફે ડાડો સમાએ (૧) મામદ અલી (ર) જાફર અલી(૩) જુમા જાફર (૪) આશીફ મામદએ પાઇપ અને છુટા પાણાના ઘા મારી ઇજા કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છ.ે(૬.૧૦)

(12:05 pm IST)