Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આદિત્‍યાણામાં જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરવાની ના પાડતા ધોકા વડે હુમલો

પોરબંદર, તા., ૧૧: આદિત્‍યાણામાં આરોપી હિતેશ કોળી, ભરત કોળી તથા અળશીએ ોકા વડે મહેશ નગા પરમાર ઉપર હુમલો કર્યાની પોલીસ ફરીયાદ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઇ છે. પોલીસ ફરીયાદમાં જણાવેલ કે, આરોપી નં. ૧ હિેતેશે જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતા હોય ના પાડતા અન્‍ય આરોપીઓ સાથે મળીને ધોકા વડે હુમલો કર્યો હતો

(12:00 pm IST)