Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જામકંડોરણામાં જીલ્લા સહકારી સંસ્થાઓની એકીસાથે સભા

ધોરાજી, તા.૧૧:  જામકંડોરણા ખાતે તા ૧૨/૬ નારોજ જીલ્લા સહકારી બેક,રાજકોટ ડેરી સહિતની સહકારી સંસ્થાઓની વાષીક સાધારણ સભા,સહકારી શિબીર,સન્માન સમારોહ કાયકમ નૂ આયોજન કરાયૂ છે

જામકડોરણા કૂમાર છાત્રાલય ખાતે  બપોરે ૩ કલાકેૅ રાજકોટ જીલ્લા કક્ષા ની સહકારી સંસ્થા ઓ રાજકોટ જીલ્લા બેક,રાજકોટ ડેરી,જીલ્લા ખરીદવેચાણ સંધ,જીલ્લા સહકારી સંધ,સહિત ની સંસ્થા ઓની વાષીક સાધારણ સભા,સન્માન સમારોહ,સહકારી શિબીર ના  કાયકમ નૂ આયોજન કરાયૂ છેઆ કાયકમ ના સમારોહ ના પમુખ સ્થાને ઈફકો ના મેનેજીંગ ડિરેકટર ડો યૂ એસ અવસ્થી રહેશે આ સમારોહ ના ઉધધાટક તરીકે સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલ,ગૂજરાત સ્ટેટ કો ઓ બેક ના ચેરમેન અજયભાઈ પટેલ,રહેશે અને આ સાધારણ સભા ના પમૂખ સ્થાને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા હાજર રહેશે.આ જીલ્લા કક્ષા ના સહકારી ક્ષેત્ર યોજાનાર કાયકમ માં મૂખ્ય મહેમાન તરીકે નાબાડ ના સીજીએમ સૂનીલ ચાવલા, સાંસદ વિઠલભાઈ રાદડીયા, મોહનભાઈ કૂડારીયા, વાધજીભાઇ બોડા, ગોવીદભાઈ રાણપરીયા, યોગેન્દ્રકૂમાર ડિરેકટર ઈફકો,ડીકે સખીયા,ધન્શયામભાઈ ખાટરીયા, જયંતીભાઈ ઢોલ, પવિણભાઈ રૈયાણી, સહીતના સહકારીઅગણીઓ હાજર રહેનારા છે.(૨૨.૮)

 

(12:00 pm IST)