Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ઉનાના ગાંગડા ગામે વીજ કર્મચારીને કમરના પટ્ટા વડે મારીને ફરજમાં રૂકાવટ

ઉના તા.૧૧, તાલુકાના ગાંગડા ગામે પી.જી.વી.સી.એલમાં નોકરી કરતાં કર્મચારીને બે ગાગંડાગામના લોકોએ કમર પટાવતી મારમારી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરીયાદ નોંધવી છે.

પી.જી.વી.સી.એલમાં નોકરી કરતા વિજયભાઇ બાબુભાઇ ચૌહાણ રે-ઉનાવાળા તેમની ફરજ ઉપર ગાંગડા ગામની સીમમાં હતા ત્યારે ગાંગડાગામ ના બાબુભાઇ કાળુભાઇ ગોહીલ, મનીષભાઇ રાણાભાઇ ગોહીલ આવી કેમ વિજ્ઞાનપ્રવાહ નિયમીત આપતા નથી તેમ કહી ગાળો બોલી કમરમાં બાંધેલ ચામડાના પટ્ટા વતી માર મારી ઢીકા પાટુનો માર મારી એક બીજાની મદદગારી કરી નાસી ગયાની ઉના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:21 am IST)
  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST

  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST