Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

લોધીકા તાલુકા ના પાળ ગામે નદીમાં નહાવા પડતા 15 વષૅના ક્રિષ્ના કિશોરભાઈ પરસોડા નું પાણી મા ડુબી જતાં મૃત્યુ

રાજકોટ: લોધીકા તાલુકા ના પાળ ગામે નદીમાં  નહાવા પડતા 15 વષૅના ક્રિષ્ના કિશોરભાઈ પરસોડા નું પાણી મા ડુબી જતાં મૃત્યુ નિપજેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ક્રિષ્ના કિશોરભાઈ પરસોડા જાતે કોળી ઉ.વ.15 રહેવાશી150 ફુટ રીંગ રોડ નાના મૌવા સકૅલ આવાસ યોજના કવોટૅસ નંબર 727 બ્લોક નં.17 વાળા નું પાળ ગામ ની નદીમાં નાહવા પડેતા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયેલ છે ડુબનાર ને ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવેલ છે.

(10:19 pm IST)