Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

30 એપ્રિલ સુધી દ્વારકાધીશ મંદિર યાત્રાળુઓ માટે બંધ રહેશે

દેશભરમાં કોરોનાનો મહાભયાનક વ્યાપ વધી જતા આવતીકાલથી સૌરાષ્ટ્રના દ્વારકા ખાતેના જગપ્રસિધ્ધ દ્વારકાધીશજીનું મંદિર બંધ રહેશે.. (દિપેશ સામાણી દ્વારકા)

(7:57 pm IST)
  • રાજકોટમાં એક કલાસીસ ઉપર દરોડો : દરોડાથી બચવા વિદ્યાર્થીઓને ચોપડા વગર આવવા અને બાઇક-સ્કુટર દૂર પાર્ક કરવા કહેવાયું હતું : દરોડા બાદ કલાસીસ સંચાલકો જવાબ ન આપી શકયા access_time 4:21 pm IST

  • તામીલનાડુ ચુંટણી માટે બંદોબસ્તમાં ગયેલા ૩૯રમાંથી ૪૭ SRP ના જવાનો થયા સંક્રમિત : તમામના RTPCR ટેસ્ટ કરવા નિર્ણય : હાલ તમામને હોમ કોરોન્ટાઇન થવા આદેશ કરાયો access_time 4:22 pm IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગભગ નક્કી : રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સની આજની બેઠક પુરી થયા બાદ મંત્રી અસલમ શેખે જણાવ્યું છે કે "બેઠકમાં સામેલ બધાનો મત રાજ્યમાં લોકડાઉન લાદવાનો છે અને આ બારામાં SOP અને ગાઈડલાઈન મુદ્દે હવે ચર્ચા કરવામાં આવશે." access_time 8:34 pm IST