Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

હળવદમાં વિજયભાઇની જાહેર સભા

હળવદ તા.૧૧: હાલમાં ચાલી રહેલ લોકસભાની ચૂંટણી સાથે સાથે હળવદ-ધ્રાંગધ્રાની વિધાનસભા સીટની પેટા ચૂંટણી પણ છે.

જેના પ્રચાર અર્થે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનીજાહેરસભા આજે ગુરૂવાર બપોરે ર વાગ્યે હળવદ ખાતે નક્કી થતા ભાજપ દ્વારા તેૈયારીઓ આદરી દેવામાં આવી છે.

(11:52 am IST)