Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભાવનગરમાં ચોરાઉ સામાન સાથે ઝડપાયો

ભાવનગર તા.૧૧: બોરતળાવ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોઇ ઇસમ શંકાસ્પદ માલ-સામાન વેચવા જાય છે. તેવી બાતમી રાહે મુઇનભાઇ સાદીકભાઇ કરેશી (ઉ.વ.૨૧) રહે.વડવા (માઢીયાફળી પાસે) પાસેથી ચોરી કરેલ સોડા મશીનના સ્પેરપાર્ટની ચોરેલ સ્પેરપાર્ટની કિ.રૂા.૪૪,૦૦૦ મળી આવેલ આ ઇસમે ચોરી કરેલાની કબુલાત કરી હતી. પોલીસે ૧૫ દિવસ અગાઉ વીઆઇપી ડેલા નં.૧૨૭માં સોડાના મશીન તેમજ સ્પેરપોર્ટનો વેપાર  કરતો હોય તે ત્યાંની આ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

(11:40 am IST)