Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

દ્વારકાના મોવાણમાં મગર દેખાતા ભય

જામનગરઃ દ્વારકાના જામખંભાળીયાના મોવાણ ગામના તળાવમાંથી પાણી ઓછુ થતા મગર બહાર નીકળતા સ્થાનિક ખેડૂતોમાં ભય છે. જામવાડી નદીમાં ૩ થી ૪ મગર હોય હાલ મગર રાત્રીના સમયે ખેતરોમાં બહાર નીકળતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(11:33 am IST)