Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગોંડલ એલ.ડી સંકુલમાં સાંસ્કૃતિક મહોત્સવ

ગોંડલ : યુ. એલ.ડી. સંકુલમાં સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો હતો. ધોરણ ૭ થી લઇને કોલેજ સુધીની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. વિવિધ પ્રકારના સાંસ્કૃતિક રાસ તેમજ સમાજ જાગૃતિ અભિગમ મુજબનું નાટક, સોશ્યિલ મીડીયાના વધુ પડતા વપરાશ અંગે જાગૃતતા કેળવતું નાટક રજુ કર્યુ હતું, તેમજ સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનું માર્ગદર્શન અને સ્પોર્ટમાં આગળ વધેલા વિદ્યાર્થીઓને યોગ્ય પુરસ્કાર આપીને બિરદાવ્યા હતાં સંસ્થાના પ્રમુખવિઠ્ઠલભાઇ ધડુક તેમજ ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી. (૩.૬)

(11:53 am IST)