Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પોરબંદરમાં ઇજાગ્રસ્ત શિકારી ઝડપાયો

 પોરબંદર : નજીકના મેંઢાક્રિક ડેમ નજીક સુરક્ષા જવાનોને જોઇને શિકારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં એક શિકારીને ગંભીર ઇજા થતાં તે ઝડપાય ગયેલ તેની તસ્વીર. બીજી તસ્વીરમાં શિકાર કરેલ મૃત કુંજ પક્ષીઓ નજરે પડે છે.(તસ્વીરઃ પરેશ પારેખ, પોરબંદર)(૧.૧૧)

(3:47 pm IST)
  • ર૦૦૩ ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં મોતની સજા પામેલા હનીફ સૈયદનું મૃત્યુ : નાગપુર : નાગપુરની સેન્ટ્રલ જેલમાં કેદ ર૦૦૩ ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોતની સજા પામેલા ૩ દોષિતોમાંથી એક એવા મોહમ્મદ હનીફ સૈયદ શનિવારે એક હોસ્પીટલમાં મૃત્યુ થયુ હતું. સૈયદ, તેની પત્ની ફહમીદા અને ત્રીજા કાવતારા ખોર અશરત અંસારીને પોટા કોર્ટે ર૦૦૯ માં બોમ્બ બ્લાસ્ટ માટે કસૂરવાર ઠેરવ્યા હતાં. આ બ્લાસ્ટરમાં પર લોકો માર્યા ગયા હતાં. access_time 3:42 pm IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • નમસ્કાર હું પ્રિયંકા ગાંધી વાડ્રા ,આપને મળવા લખનૌ આવી રહી છું :આપણે બધા મળીને નવી રાજનીતિની શરૂઆત કરશું : લખનૌમાં રોડ શો પહેલા પ્રિયંકા ગાંધીએ ઓડિયો મેસેજ મોકલ્યો :લખનૌમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના આગેવાનો જોડાશે :પ્રિયંકાએ 30 સેકન્ડમાં ઓડીઓ મેસેજમાં નવા ભવિષ્ય અને નવી રાજનીતિના નિર્માણનું આહવાન કર્યું :કોંગ્રેસ સાથે જોડાવવા અપીલ કરી access_time 1:24 am IST