Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પાલીતાણામાં જૈન સેવા સમાજના દવાખાનામાં આગ ભભૂકી :શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું તારણ

પાલીતાણા શહેર મા આવેલ જૈન સેવા સમાજના દવાખાનામાં અચાનક ઈલેક્ટ્રીક સોટ સકીટ થવા ના કારણે દવાખાના ડ્રેસિંગ રૂમ મા આગ લાગી હતી

  આગ લાગવા ની જાણ થતા પાલીતાણા નગરપાલિકા ફાયર ફાયટર ધટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવાયો હતો આગ ઈલેક્ટ્રીક સોટ સકીટ ના કારણે લાગી હોવા નૂ જાણવા મળ્યું હતું આગ મા અંદાજીત ૧૦.૦૦૦નૂ નૂકશાન થયું હતૂ

 

(12:22 pm IST)