Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પાટણવાવના ઓસમ ડુંગરે સ્પર્ધા પહેલા પ્રાથમિક સુવિધા જરૂરી

શૌચાલય કેન્ટીનની જાળવણીનો અભાવ જોવા મળે છે. : પાણીની વ્યવસ્થા નથી તો વિજપોલ પર વાયરોનું જોડાણ અપાયું નથી. : બહારથી આવતા પ્રવાસીય પ્રવાસન સ્થળથી નારાજ થઇને પરત ફરે છે. : સ્પર્ધાઓ પહેલા માળખાકીય સુવિધા માટે તંત્ર પગલા ભરે તેવી લોક લાગણી.

ધોરાજી, તા.૧૧:  તાલુકા પાટણવાવ ગામે આવેલ ઐતિહાસીક ઓસમ ડુંગર પ્રથમ વખત આરોહણ અવરોહણ સ્પર્ધા નું આયોજન આગામી દિવસોમાં છેઙ્ગ અત્યારે પરિસ્થિતિ અલગ જોવાં મળી હતી શૌચાલય કેન્ટીન તથા અન્ય સુવિધાઓ અને જાળવણી નો અભાવ જોવાં મળેલ રાજય સરકારે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યુ છે પણ આ ઓસમ ડુંગર પર સુવિધા ઓ ઝીરો હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ જીલ્લા નાં પ્રવાસન પર્યટન ક્ષેત્ર આગવું નામ ધરાવતુ ધોરાજી તાલુકા નાં પાટણવાવ ગામે ઓસમા ડુંગર ખાતે રાજય સરકાર નાં પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવણી કરીને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નાં હેતું થી ખર્ચ કર્યો હશે કે ગ્રાન્ટ ફાળવી હશે જેમાં દ્યણાં સમય થી શૌચાલય બંધ હાલતઙ્ગ કેન્ટીન ની વ્યવસ્થા ઝીરોઙ્ગ પીવા નાં પાણી ની વ્યવસ્થા ઝીરોઙ્ગ લાઈટો છે પણ વિજ વાયર નું જોડાણ કરાયું નથી સી સી ટીવી નથી બહાર થી આવતાં પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધા ઓ પુરી પાડવા મા વામણુ સાબિત થયું તંત્ર ઓસમ ડુંગર ખાતે કરોડો ખર્ચી ને પણ માળખાકીય સુવિધા તો કે ઝીરો જાળવણી મરામતો નો અભાવ હોવાં અંગેની રજુઆત અનેક વખત આગેવાનો દ્વારા કરાઈ પણ કોઈ નક્કર પરીણામ નથી આવ્યુ હાલ દેશમાં વધતાં થતાં દુષ્કરમ નાં બનાવો થી હાલ બહાર ગામ થી આવેલ મહીલા ઓ કે બહેનોઙ્ગ પ્રવાસીઓ પોતાને અસુરકિશત મહેસુસ કરી રહ્યા છે એવું રાજકોટ થી આવેલ મીતલ બેને જણાવ્યું હતું.

(11:31 am IST)
  • ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર મલવિન્દર સિંહ અને શિવેન્દ્રસિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ : 20મીએ થવું પડશે હાજર : ઇડીએ રેલિગેયર એન્ટરપ્રાઇઝ લિમિટેડના પૂર્વ એમડી સુનિલ ગોધવાની સામે પણ ચાર્જશીટ દાખલ કરી : ઇડીએ આ ચાર્જશીટ મની લોન્ડરિંગ મામલે દાખલ કરી : દિલ્હીની અદાલતે ત્રણેયને 20મીએ હાજર થવા આદેશ કર્યો access_time 11:38 pm IST

  • કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરાયો છે કે દેશના યુવા અને વિદ્યાર્થીઓના અવાજને દબાવી દેવા સરકારે પાશવિક સતાબળ વાપર્યું છે,વડાપ્રધાન અને ભાજપે દેશના યુવા વર્ગનો વિશ્વાસઘાત કર્યો છે access_time 12:01 am IST

  • છપાક મામલે અલીગઢમાં બબાલ : ધમકીભર્યા પોસ્ટર લાગ્યા : ફિલ્મ જોતા પહેલા કરાવી લ્યો વીમો :યુપીના અલીગઢમાં હિન્દુવાદી સંગઠનોએ શહેરભરમાં પોસ્ટર લગાવ્યા : પોસ્ટરમાં લખ્યું કે જો ફિલ્મ જોવાનું મન થાય તો પહેલા વીમો કરાવી લેવો : પોસ્ટર્સમાં અખંડ ભારત હિંદુસ સેનાના પંકજ પંડિત અને દિપક શર્માના નામ અને ફોટા સામેલ છે access_time 11:46 pm IST