Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મોરબીના માધાપરના ઝાંપા નજીક નોટનંબરીનો જુગાર રમતા બે શખ્શો ઝડપાયા

 

મોરબીના માધાપર પર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માધાપરના ઝાપા નજીક જુગાર રમતા બેને મોરબી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 મોરબીએ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના માધાપરના ઝાપા નજીક નોટનંબરીનો જુગાર રમતા જયંતિભાઈ હરજીવનભાઈ અને નરશીભાઈ દેકાવાડીયાને રોકડ રકમ ૧૦૦૫૦ સાથે મોરબી ડીવીઝન પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:48 pm IST)