Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જુનાગઢના ફરાર આરોપી ઝડપાયો

 જુનાગઢ : એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ખુન કેસના વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને વિસાવદરના સતાધાર રોડ પર જુનાગઢ પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડેલ તે તસ્વીર.

(4:44 pm IST)