Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વિંછીયા હરિવિદ્યા સંકુલમાં રમતોત્સવ યોજાયો

 વિંછીયા : શ્રી હરિવિદ્યાસંકુલ સનાળી સ્કુલમાં શિયાળુ રમતોત્સવનુ આયોજન કરાયુ હતુ. જેમાં રપ જેટલી મેદાની તથા એથ્લેટીકસ રમતો યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. દરેક રમતના ૧ થી ૩ નંબરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળાના સંચાલક ઘનશ્યામભાઇ ફતેપરા હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. (તસ્વીર-અહેવાલ : પિન્ટુ શાહ,વિંછીયા)(૪૫.૯)

 

(11:50 am IST)