Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

નવનિયુકત જિલ્લા શિક્ષણાધિકારીને શુભેચ્છા પાઠવતા સંઘના હોદ્દેદારો

ગોંડલ : રાજકોટના નવ નિયુકત શિક્ષણ અધિકારી શ્રી ઉપાધ્યાય શુભેચ્છા મુલાકાત શ્રી રાજકોટ જીલ્લા ગ્રામ્ય માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ બહાદુરભાઇ ડાંગર, મહામંત્રી જે.એમ.મારકણા અને ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના સંગઠન મંત્રી સોજીત્રા ધર્મેશભાઇ વગેરેએ લઇ અને શુભેચ્છા પાઠવી હતી તે વખતની તસ્વીર.

(11:49 am IST)