Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ભાવનગરમાં પતંગની ધૂમ ખરીદી

મકર સક્રાંતિ પર્વ નીમિતે પતંગ રસીયા દોરી-પતંગની ધુમ ખરીદી કરી રહ્યા છે. દોરી પાવવા માટે મોડી રાત સુધી કામગીરી ચાલુ રહે છે. ભાવનગરનાં શિવાજી સર્કલ પાસે બાપા સીતારામ માંજાવાળાને ત્યાં મોડી રાત સુધી પતંગની દોરી પવાય છે. (પ-૧૮)

 

(11:46 am IST)