Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જસદણના મોક્ષધામમાં વિવેકાનંદજીની પ્રતિમા

જસદણઃ વિવેકાનંદ મોક્ષધામમાં વધુ એક પ્રતિમાનો ઉમેરો થયો હતો. પ્રમુખ જે.ડી. ઢોલરીયા અને સભ્યોએ વિવેકાનંદજીની એક પ્રતિમાં મુકવામાં આવી  છે.(તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી, જસદણ)(૧.૧)

(10:31 am IST)