Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મેલાણા ગામની સીમમાં નાની બાળકી પર બળાત્કાર કરનાર મધ્યપ્રદેશનાં આરોપીને ઝડપી પાડતી વલ્લભીપુર પોલીસ

ભાવનગર  : ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાનાં મેલાણા  ગામની સીમમાં મજુરી કરતી બાળકી સાથે બળજબરીથી બળાત્કાર થયેલ હોય અને બાળકીને મુત બાળકનો જન્મ અલીરાજપુર (એમ.પી) થયેલ જે બનાવ અંગે ફરીયાદ જોબટ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશથી  આવતા વલ્લભીપુર પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર થયેલ અને કામેનો આરોપી તથા ભોગ બનનાર મેલાણા ગામ તા. વલ્લભીપુર મુકામે  મજુરી કરતા હોય બળાત્કાર કરી તેને જોબટ (એમ.પી) મુકી ત્યાંથી  ભાગી ગયેલ હતો

  આરોપી ગંભીર બનાવ કરી નાસ્તો ફરતો હોય  પો.અધિ.પી.એલ માલએ તથા ના.પોઅધિ.પાલિતાણાનાંઓ વલ્લભીપુર પો.સ્ટે માં  બળાત્કારના આરોપીને તાત્કાલીક ઝડપી પાડવાની સુચના આપેલ હોય  અને ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ મ્હે.આઇ.જી.પી. સા. ભાવનગર રેન્જ ,ભાવનગર મધ્યપ્રદેશ તાત્કાલીક જવાની પરમીશન આપતા જે અન્વયે  PSI ટી.એસ.રીઝવી તથા .એસ.આઇ. કાનજીભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ. અમીતકુમાર મકવાણા તથા ડ્રા. પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ મોરી રીતેનાં સ્ટાફ મધ્યપ્રદેશ અલીરાજપુર તથા જોબટ તપાસ માં ગયેલ જયાં આરોપી પડધરી જી. રાજકોટ મુકામે હોવાની માહીતિ મળતા તુરત પો.હેઙકોન્સ. હરદેવસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલ તુરત પડધરી મુકામે ગયેલ જયાં  આરોપી ધુલસિંહ ઉફે ધુલીયા નરસિંહ ભીલ (.. ૨૦) (  રહે. મુળ- બલૈડી તા. જોબટ જી. અલીરાજપુર (મધ્યપ્રદેશમળી આવતા  આરોપી ને ધોરણસર અટક કરવામાં આવેલ છે.

(12:39 am IST)