Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

આમ આદમી પાર્ટીના માળીયા શહેરના હોદેદારોની વરણી

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં માળિયા શહેરના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે

 માળિયા શહેર આમ આદમી પાર્ટીના હોદેદારોની વરણી કરાઈ છે  પ્રમુખ તરીકે શાહુદીનભાઈ હબીબભાઈ મોવર, ઉપપ્રમુખ જુનેશ ભાઈ સીદીકભાઈ જેઠા,સેક્રેટરી અવેશભાઈ  હારુનભાઈ કાજી અને વોર્ડ ૦૩ પ્રમુખ  નુરમામદભાઈ અલાનભાઈની વરણી કરવામાં આવી છે ત્યારે નવા હોદેદારોને આપના આગેવાનોએ શુભકામનાઓ પાઠવી છે.

(11:43 pm IST)