Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

આટકોટ પાસે વાહન હડફેટે આખલાનું મોત

આટકોટઃ જસદણ હાઇવે ઉપર અજાણ્‍યા વાહન ચાલકે આખલાને હડફેટે લેતા આખલાનું મળત્‍યુ નીપજ્‍યું હતું ઘટના સ્‍થળે સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા જોકે આ હાઇવે પર સ્‍ટ્રીટ લાઈટો.  લાઈટો નાખવાની કામગીરી હજી કરવામાં આવી નથી ફોરલાઈન બન્‍યો છતાં સ્‍ટ્રીટ  નાખવાની કામગીરી કરવામાં આવે તેવી અહીંના લોકોએ પણ માંગણી કરી હતી અને આ રસ્‍તા પર વાહનો પણ અવરજવર રહેતી હોય જો સ્‍ટ્રીટ લાઇટ હોય તો અ જાણ્‍યા વાહનોને પણ જે પશુઓ દેખાય તેમજ લોકોને પણ અવરજવર રહેતી હોય જો એક કિલોમીટર સુધી સ્‍ટ્રીટ લાઈટની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે. (તસ્‍વીરો કરશન બામટા આટકોટ)

(11:39 am IST)