Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જસદણના ઉદ્યોગપતિ ભુપતભાઇ ભાયાણીના પુત્રના લગ્ન પ્રસંગે વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતી

આટકોટઃ જસદણના અગ્રણી રૂડા ભગતના ભત્રીજા, ઉદ્યોગપતિ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાના ભાગીદાર ભુપતભાઇ ભાયાણીના સુપુત્ર ધવલના રિશેપ્શન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના ધર્મ-પત્નિ અંજલીબેન રૂપાણી ડો. ભરત બોઘરાના સવિશેષ આમંત્રણને માન આપી નવદંપતિને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક રાજકીય અગ્રણીઓ પટેલ સમાજનાં શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)

(11:45 am IST)
  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST

  • ભાવનગરમાં મંડપ કોન્ટ્રાકટર્સ, કેટરર્સ અને રેસ્ટોરન્ટ પર GSTનું ચેકીંગ: મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતા access_time 9:08 pm IST