Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ભાવનગર : સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરના અભાવે દર્દીઓને હાલાકી :અન્ય જગ્યાએ સારવાર લેવા મજબુર

 

ભાવનગરની સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લોલંલોલ ચાલતુંહોવાની રાવ ઉઠી છે  રાજ્ય સરકાર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો ખોલવામાં આવ્યા છે પણ સારવાર માટે કોઈ ડૉક્ટર નથી. ગરીબ લોકોને લાચારીનો સામનો કરવો પડી રહી છે અને અન્ય જગ્યાએ સારવાર લેવા માટે જવું પડે છે. ભાવનગરમાં આરોગ્યની સ્થિતિને લઈને લોકો ત્રાહિમામ છે

(12:37 am IST)