Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જામનગરના હાપા યાર્ડમા મતદાન

 જામનગરઃ હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે યોજાએલ ચૂંટણીમા સભ્યોએ મતાધિકારનો  ઉપયોગ કર્યો હતો. (તસ્વીરઃ કંજલ કારસરીયા-જામનગર)

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં શાંતિપૂર્ણ મતદાન :  જામનગર તા. ૧૦: હાપા માર્કેટ યાર્ડ ખાતે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ મતદારોએ સવારથી જ મતદાન કરવા લાંબી કતારો લગાવી હાપા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ ૧૩૬૭ મતોનું મતદાન હાપા માર્કેટ યાર્ડની કુલ ૧૪ બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શરૂ ભાજપના બે દિગ્ગજ નેતા વચ્ચે પ્રતિષ્ઠાનો જામ્યો છે જંગ યાર્ડની ચૂંટણીમાં રાઘવજી પટેલ અને ચંદ્રેશ પટેલે સામસામે ઝંપલાવ્યું છે.

(4:03 pm IST)