Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જસદણની ચુંટણીમાં પ્રચાર -પ્રસાર કરતાં કોંગી આગેવાનો

રાજકોટઃ આટકોટ મુકામે જસદણ વિધાનસભા ૭૨ અવસર ભાઈ  પ્રચાર અર્થે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ધારાસભ્ય જામજોધપુર  ચિરાગભાઈ કાલરીયા અને  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને માજી તાલુકા પંચાયત પ્રમુખ લોધિકા મનોજ રાઠોડ તેમજ  રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેરમાંથી યુવા આગેવાન   અને રઘુવંશી આગેવાન વલ્લભભાઈ મશરુ અને જસદણ તાલુકાના એવાજ યુવા આગેવાન કોળી સમાજમાંથી આવતા  ટીનાભાઇ જાપડીયા તેવા જ આટકોટના યુવા આગેવાન અને કોળી સમાજના અને કોંગ્રેસના સનિષ્ઠ આગેવાન વિનુભાઈ જાપડીયા કૈલાશ નગરના યુવા આગેવાન કોંગ્રેસનું  હીર વનરાજ સિંહ રાયજાદા આટકોટ ના તાલુકા પંચાયત ના સભ્ય નિલેશભાઈ જોટંગીયા  તેમજ જાદવભાઈ કિશોરભાઈ.  દિલીપભાઈ. બાબાભાઈ. વિજયભાઈ ભગુભાઈ. મનોજભાઈ. અશોકભાઈ. હાર્દિકભાઈ કપિલભાઈ. બબલભાઈ. દિલીપભાઈ. લાલભાઈ રસિકભાઈ.  મુકુંદભાઈ વિ. જોડાયા હતા.

(4:02 pm IST)