Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જૂનાગઢમાં ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મોત

જૂનાગઢ તા.૧૦: વિસાવદરર તરફની ટ્રેન રવિવારે સાંજે જૂનાગઢમાં ગાંધીગ્રામ પાસેનાં રેલ્વે ટ્રેક પરથી પસારથઇ રહી હતી. ત્યારે એક અજાણ્યો ૪૦ વર્ષનો યુવાન ટ્રેન નીચે આવી ગયો હતો. ટ્રેન હડફેટે ચડવાનાં કારણે આ યુવકનું ગંભીર ઇજા થવાથી કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયું હતું. આ અંગે ગોપાલભાઇ વાઢીયાએ જાણ કરતાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.(૧.૮)

 

(11:42 am IST)