Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ઉનામાં ૩ લાખની ચોરી

ઉના તા.૧૦ : ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં રહેઠાણ મકાનમાં ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉનાના વેરાવળ રોડ ઉપર રહેતા બકુલભાઇ દવેના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો કબાટમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ. અઢીથી ૩ લાખની માલમતા ઉઠાવીને નાશી છુટતા પોલીસે તપાસ હાથ ધરી છે.(૬.૯)

(11:42 am IST)