Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પોરબંદરમાં પેટ્રોલપંપ પર પૈસાની લેવડ-દેવળ મામલે પાંચ શખ્સોએ કર્મચારીને ધોકાથી બેફામ માર્યો:ધરપકડ

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા

પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પર કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના બની છે.જાણવા મળ્યા મુજબ પૈસાની લેવડ-દેવડને લીને પાંચ શખ્સોએ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા એક શખ્સને ધોકા વડે બેફામ માર માર્યો હતો.આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં મારામારી કરનાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.

(9:04 am IST)