Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મોરબીમાં ઈદ ઝુલુસ નિમિતે પોલીસ દ્વારા સરબત અને ખજુરનું વિતરણ

મોરબી : આજે જશ્ને ઈદે મીલાદુન્ન નબીની ઉજવણી મોરબીમાં કરવામાં આવી હતી અને ભવ્ય ઝૂલુંસ કાઢવામાં આવ્યું હતું ત્યારે મોરબી પોલીસ દ્વારા ઝુલુસ દરમિયાન સરબત અને ખજુરનું વિતરણ કરાયું હતું

            મોરબી સીટી એ ડીવીઝન પોલીસ અને જીલ્લા પોલીસ પરિવાર દ્વારા ત્રિકોણબાગ પાસે આવેલી સીપીઆઈ કચેરી ખાતે છબીલનું આયોજન કરાયું હતું આજે ઇદના ઝુલુસ દરમિયાન સીપીઆઈ કચેરી ખાતેની છબીલમાં પોલીસ કર્મચારીઓએ ખજુર અને સરબત વિતરણ કરીને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી

(11:59 pm IST)