Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અમરેલીના વડિયાના મોરવાડા ગામમાં છાણ વીણવા જેવી નજીવી બાબતે 75 વર્ષીય વૃદ્ધાને ઢોર માર માર્યો

ઢોર માર મારવાના લીધે વૃદ્ધાના હાથ અને પગે ફ્રેક્ચર થઇ ગયા

અમરેલી-વડિયાના મોરવાડા ગામે 75 વર્ષના વૃદ્ધાને ઢોર મારવામાં આવ્યો છે. રોડ પર છાણ વીણવા જેવી નજીવી બાબતે વૃદ્ધને ઢોર મારવામાં આવ્યો છે. ઢોર માર મારવાના લીધે વૃદ્ધાના હાથ અને પગે ફ્રેક્ચર થઇ ગયા છે.

  ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે વૃદ્ધાની તબિયત વધુ લથડતા જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા છે.

(2:18 pm IST)
  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST

  • બેંગલોરમાં કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. જી. પરમેશ્વરના નિવાસે આવકવેરા ત્રાટકયું: ૩૦ સ્થળોએ દરોડા ચાલુ access_time 3:33 pm IST