Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જેતપુરની ભાદર કેનાલ પાસે ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ : ખેડૂતોની અટકાયત

જેતપુર : જેતપુરની ભાદર કેનાલ પાસે ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું. જેને લઈને પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી છે.

      અત્રે ઉલ્લેખનીય છે કે ભાદર ડેમ 1નું રાજકોટનું રીન્યુઅલ કરાર રદ્દ કરી ભાદર ડેમ 1ની ઊંચાઈ માટે કેનાલ પાસે ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

(2:19 pm IST)