Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ટંકારા દાદુ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક દાદુ સાયન્સ લેબ

ટંકારા : તાલુકા ની વિરપર શાળા તથા વાંકાનેર તાલુકા ની તીથવા હાઈસ્કૂલમાં દાદુ ફાઉન્ડેશન ના  પ્રમુખ ગુણવંતભાઈ ચાવડા તથા સુરેશભાઈ ચાવડા ગીતા અંબારામભાઈ ચાવડા ૨૨ મી પુણ્યતિથિ નિમિત્તે નિૅંશુલ્ક સાયન્સ લેબ માટે કિટો   આપીને લેબનું ઓપનિંગ કરવામાં આવ્યું જેથી દરેક વિદ્યાર્થી લાઈવ સાયન્સ પ્રયોગોને પ્રેકટીકલ રીતે સમજી શકે તે હેતુથી સાયન્સ લેબ નું કીટો નું વિતરણ કરાયું દાદુ સાયન્સ લેબમાં ટેકનો સ્ટાર દ્વારા નિૅંશુલ્ક સાયન્સ યોગ માટે સેવા આપવામાં આવશે ટેકનો સ્ટાર દરેક બાળકોને પોતાના પડકારજનક વિષયોમાં પોતાની સમજણથી વિકસિત કરે છે જેથી તે પોતે નવા વિચારોને સર્જનથી નવનિર્માણ કરી શકે છે ટેકનો સ્ટાર દ્વારા અત્યાર સુધીમાં ૨૦૦૦ૅ + વિદ્યાર્થીઓની આધુનિક ટેકનોલોજી વાકેફ કયૉ  છે.

(1:16 pm IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST