Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અભિનેતા ગોવિંદા ભડીયાદની દરગાહના દર્શને

વઢવાણઃ પીર ભડીયાદર મહેમુદશા બુખારી સા.ના. મજાર શરીફ ઉપર હિન્દી ફિલ્મ જગતના સુપર સ્ટાર ગોવિંદા ગઇકાલે સાંજના હઝરત મહેમુદશા બુખારી ર.અ.તાલાના મજાર શરીફ ઉપર આવ્યા હતા. સુપર સ્ટાર ગોવિંદાએ હઝરત મહેમુદશા બુખારી (પીર ભડીયાદ)ના મજાર શરીફ ઉપર ચાદર ચઢાવી હતી ગુલાબના ફુલની પણ ચાંદર ચઢાવી અને દુવા-પ્રાર્થના કરવામાં આવેલ હતી. પીર ભડીયાદ-હ મહેમુદશા બુખારીના ખાવિદ મુજાવર ફરીદમીયાબાપુએ સુપર સ્ટાર્સ ગોવિંદાને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ ત્યારે સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ક(તસ્વીરઃ અહેવાલ-ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:15 pm IST)
  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • બેંગલોરમાં કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. જી. પરમેશ્વરના નિવાસે આવકવેરા ત્રાટકયું: ૩૦ સ્થળોએ દરોડા ચાલુ access_time 3:33 pm IST