Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ભાવનગર જિલ્લામાં વધુ એક કોંગો ફિવરનો કેસ ગારિયાધારના સાંઢખાખરાનો યુવાન ઝપેટમાં !!

યુવાનને સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો

ભાવનગરમાં કોંગો ફીવરનો વધુ એક કેસ સામે આવ્યો છે. ગારીયાધાર તાલુકાના સાંઢખાખરા ગામના યુવાન શંકાસ્પદ કોંગો ફીવરની ઝપેટમા આવ્યો છે. યુવાનને સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે

  કોંગો ફીવર હોવાને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેના લીધે ટિમ સાંઢખાખરા ગામ દોડી ગઈ હતી અને લોકજાગૃતિ કામગીરી હાથ ધરી છે.

(12:59 pm IST)