Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ધોરાજીમાં શસ્ત્રપૂજન

ધોરાજી : ઐતિહાસિક દરબારગઢ આશાપુરા માતાજીના મંદિર ખાતે દશેરા નિમિતે અને વિજયાદશમીના હવન અને શસ્ત્રપૂજન કરાયુ હતુ. પૂજા અર્ચના અને માતાજીની મહાઆરતી યોજાઇ હતી. રાજપુત સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા તેમજ રાજપુત પરિવારના મોભીઓ યુવાનો વડીલો સહિતના હાજર રહેલ હતા. શસ્ત્રપૂજન યોજાયુ તે તસ્વીર.

(11:57 am IST)
  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST