Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મેંદરડા વિદ્યા સંકુલમાં નવરાત્રી મહોત્સવ

 મેંદરડાઃ આલ્ફા વિદ્યા સંકુલ દ્વારા બે દિવસનો નવરાત્રી કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં રાષ્ટ્રગીત ગાઈને નવરાત્રી રાસ ગરબાની રમઝટ નું આયોજન કરાયો હતો જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ રાસ ગરબા રમ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને આલ્ફા વિદ્યા સંકુલ દ્વારા સિલ્ડ આપી પ્રોત્સાહિત કરી નબર આપવા માં આવ્યા હતા તેમજ મોટી સ્ખયા માઈ ભાઈઓ તથા બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા . તે પ્રસંગની તસ્વીર.

(11:49 am IST)