Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અમરેલી:વડિયાના મોગવાડામાં સરપંચના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : સરપંચ સહીત બે આરોપીઓ પકડાયા

એસઓજીએ વિદેશી દારૂની 12 બોટલ સહીત 20 હજારથી વધુનો મુદામાલ કર્યો જપ્ત

 

અમરેલીના વાડિયાના મોગવડા ગામે સરપંચના ખેતરમાંથી દારૂ ઝડપાયો છેએસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા  સરપંચના ખેતરમાંથી વિદેશી દારૂની 11 બોટલો મળી છે

  અંગે મળતી વિગત મુજબ અમરેલીનાં વડીયા તાલુકાનાં મોરવાડા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી ગામનાં સરપંચ એવા શખ્સ પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો છે. બે શખ્શો પાસેથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 20600નાં મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(11:14 pm IST)