Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જેતપુરમાં તૂટેલાં રસ્તાને લઈને રોષે ભરાયેલ વેપારીઓ પાલિકાએ દોડ્યા: અધિકારીઓ નહિ દેખાતા સુત્રોચાર કર્યા

દોઢેક મહિનાથી રસ્તા પર માટીના ઢગલા ખડકી દઇ રસ્તો બંધ કરી દેવાયો

જેતપુર :  શહેરના સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધીના તૂટેલા રસ્તાને લઇને વેપારીઓમાં રોષ ફેલાયો છે. પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોચેલા વેપારીઓને કોઇ અધિકારી ન દેખાતા સુત્રોચ્ચાર કર્યો હતો.

દોઢેક મહિનાથી રસ્તા પર માટીના ઢગલા ખડકી દઇ રસ્તો બંધ કરી દેવાયો છે. આ રોડ છેલ્લા પચાસેક દિવસથી બંધ હોવાથી સ્થાનિક વેપારીઓ ધંધા રોજગાર વગરના થઈ ગયા છે. વેપારીઓએ તાલ્કાલિક રોડનું સમારકામ કરવાની માંગ કરી છે.

(9:52 pm IST)
  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST