Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાવનગરના આર્ટીસ્ટનું સન્માન

ભાવનગર : આર્ટીસ્ટ નયના પટેલનું બ્રહ્મકુમારી વિશ્વ વિદ્યાલય આબુ ખાતે મહેમાનોની હાજરીમાં શાલ ઓઢાડી તથા એવોર્ડ આપી ને સન્માનીત કરવામાં આવેલ. બ્રહ્મકુમારીના પ્રટાંગણમાં સાયન્સ અને આધ્યાત્મીકતા ઉપર પોતાની આંતરીક સૂઝથી કેનવાસી પેઇન્ટીંગ્સ બનાવેલ જે પ્રદર્શનમાં મુકવા માટે પસંદગી પામેલ. જે અંતર્ગત તેમનું બહુમાન કરવામાં આવેલ. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી ભાવનગર) (પ-૭)

(12:50 pm IST)